કંગના રણૌત ભત્રીજા સાથે દ્વારકાધીશના દર્શને પહોંચી:ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવ્યા, PM મોદીના વિકાસ કાર્યોના વખાણ કર્યા

બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત આજે પોતાના ભત્રીજા સાથે દ્વારકા પહોંચી હતી. તેણે દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા....
Read More »