આવતીકાલે ભાવનગરના કેટલાંક વિસ્તાર 'નો ડ્રોન ફ્લાય ઝોન':ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર આવી રહ્યા છે. નારી ચોકડી નજીક આવેલા નાની ખોડિયાર પાસે આવેલા ભાવ કમલમ ભાજપ...
Read More »