નવસારીમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ:ધોળા દિવસે રૂ. 1 લાખની સોનાની ચેઇન આંચકી તસ્કરો ફરાર

નવસારીના કબીલપોર વિસ્તારમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. રૂદ્રા કોમ્પ્લેક્સ પાસે સર્વિસ રોડ પર મંગળવારે, 18 નવેમ્બર...
Read More »