પાટણમાં યુનિટી માર્ચની રેલી સ્થાનિકોએ અટકાવી:વોર્ડ નંબર 11ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ, વિકાસના કામો ન થવા મુદ્દે પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો

પાટણ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘યુનિટી માર્ચ’ અંબાજી નેળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે...
Read More »