રાહી ફાઉન્ડેશનની સ્નેહ મિલન બેઠક યોજાઈ:આગામી કાર્યક્રમોના આયોજન પર ચર્ચા, 36 કાર્યકર્તાઓ હાજર
રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન અને આગામી કાર્યક્રમોના આયોજન માટે એક બેઠક ગાંધી હોલ, સદવિચાર પરિવાર, સેટેલાઇટ ખાતે યોજાઈ હતી....
