ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો:સોલા સિવિલ હોસ્પિટલમાં ગત અઠવાડિયાની સરખામણીએ OPDમાં 1000 દર્દીનો વધારો, ડેન્ગ્યુના 11 અને મેલેરિયાના 14 કેસ નોંધાયા

સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલના RMO કિરણ ગોસ્વામીના...
Read More »