વડગામમાં 'સરદાર@150 યુનિટી માર્ચ' પદયાત્રા યોજાઈ:કચ્છ-પાટણના સાંસદોની હાજરીમાં એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અભિયાન અંતર્ગત બનાસકાંઠાના વડગામ ખાતે પદયાત્રા યોજાઈ હતી....
Read More »