ગુજરાતની ટીમને પ્રથમવાર બ્રોન્ઝ મેડલ:ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, સાબરકાંઠાની ભક્તિ પણ સામેલ
દિલ્હી ખાતે યોજાયેલી 36મી સિનિયર નેશનલ ફેન્સિંગ (તલવારબાજી) ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા ટીમે પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ...
