વાપીમાં 300થી વધુ ગેરકાનૂની ભંગાર ગોડાઉન પર બુલડોઝર ફર્યું:મનપાએ છેલ્લા છ મહિનાથી વારંવાર નોટિસ આપી પણ સંચાલકોએ ન હટાવતા તંત્રએ ડિમોલિશન શરૂ કર્યું
વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર...
