ભાદર નદી પ્રદૂષણ મુદ્દે NGTના કડક આદેશ:જેતપુર-નવાગઢ પાલિકાને 2026 સુધીમાં 100 % સીવેજ નેટવર્ક પૂર્ણ કરવા નિર્દેશ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા માટે રાજ્યની એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ આપી છે....
Read More »