હિંમતનગરમાં વોટરપાર્ક સંચાલક પાસે 5 કરોડની ખંડણી:પરિવાર પાસેથી 2 કરોડ માંગ્યા, જાનથી મારી નાખવાની ધમકી; પોલીસ દરિયાદ નોંધાઈ

હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ...
Read More »