સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:પરિવાર સાથે ઘરમાં ઊંઘી રહેલી સગીરાનું અપહરણ કરી કુકર્મ આચરાયું'તુ, પોક્સો કોર્ટનો ચુકાદો

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની...
Read More »