BSFની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી કચ્છ પહોંચી:જમ્મુથી ભુજ યાત્રા, 61મા BSF રાઇઝિંગ ડે માટે જાગૃતિ
BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે...
