ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ:પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, હાઇકોર્ટમાં બાંહેધરી બાદ ચોથી મુદતે કોર્ટમાં હાજર
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે...
