સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:વાસદમાં સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે...
Read More »