પાટણમાં બાઇક સાથે શ્વાન ભટકાતા અકસ્માત:ઇજાગ્રસ્ત યુવકનું પાંચ દિવસની સારવાર બાદ મોત, અન્ય એક ઇજાગ્રસ્ત
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન...
