આવતીકાલે મનપાનો 52મો સ્થાપના દિવસ ઉજવાશે:રાજકોટનાં રેસકોર્સમાં સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઈટ, રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને ઇનામ અને મેયર એવોર્ડનું વિતરણ સહિતનાં કાર્યક્રમો યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા તેની સ્થાપનાના 52મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે...
Read More »