અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ST બસ ઘૂસી:6 વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા કોલેજની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, 19 લોકોને ઈજા

વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ...
Read More »