ગાંધીનગરના 7 ગામોના ગ્રામજનોમાં અસંતોષ:લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતા આક્રોશ રેલી કાઢી કલેકટર કચેરી પહોંચ્યા, આંદોલનની ચીમકી

ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત...
Read More »