મેમ્કોમાંથી ગાંજો અને વિશાલા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો:એસઓજીએ 9.35 લાખના ગાંજા સાથે 3ને ઝડપ્યા, ક્રાઈમ બ્રાંચે 2.16 લાખનો દારૂ પકડીને બે શખ્સને દબોચ્યા

SOG એ મેમ્કોમાંથી મહિલા સહિત ત્રણ લોકોને 9.35 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે જ્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે વિશાલા...
Read More »