વિઝાના બાબતે કરાયેલી ઠગાઈનો મામલો:વિઝા મેળવવા ખોટા લેટર આપનાર દંપતીમાં પત્નીની મુંબઇ એરપોર્ટ પરથી અટક, પતિ હજુ ફરાર
નવસારીમાં વિદેશ જવા વિઝા મેળવી આપવાના બહાને 9 જેટલા લોકો સામે ઠગાઈ કરનાર દંપતી વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક...
