ભાસ્કર એક્સક્લુસિવ:પાલતુ કૂતરાની ઓનલાઇન નોંધણી કરાશે રસી લીધી છે કે કેમ તેની માહિતી મેળવાશે
શેરી કૂતરા મુદ્દે સુપ્રીમના કડક વલણ બાદ વડોદરા પાલિકા આગામી દિવસોમાં શેરી કૂતરા માટે સમૂહ રસીકરણ કાર્યક્રમ યોજશે. તેની સાથે...
