Borsad: પશુપાલકોની દાદાગીરી, ઢોર ડબ્બામાંથી પકડેલા પશુઓ બળજબરીથી છોડાવી ગયા
આણંદ જિલ્લાના બોરસદમાં રખડતા પશુઓને પકડવા ગયેલી નગરપાલિકાની ટીમને પશુપાલકોની ભારે દાદાગીરીનો સામનો કરવો પડ્યો છે. પશુપાલકોએ રસ્તામાં ઢોર ડબ્બાને...
