Amreli : બગસરામાં ST બસને લઇ વિદ્યાર્થીઓ પરેશાન, માત્ર 10 કિમીના ટૂંકા અંતર માટે વિદ્યાર્થીઓને 2 કલાક બસની રાહ જોવી પડે છે
અમરેલીના બગસરામાં ST બસને લઇ વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. 10 કિમીમાં બે કલાક બસ લેટ થતાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના...
