Mahisagarના બાલાસિનોરમાં શાળાના બાળકો વચ્ચે ઝઘડો થતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મારી છરી, વાલીઓમાં ભયનો માહોલ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં શાળા છૂટ્યા બાદ...
