Vadodara: ગોત્રી બ્રિજ પર નશાખોર કાર ચાલકનો આતંક, થાર ગાડી ધડાકાભેર ડિવાઈડર પર ચડી
સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે મોડી રાત્રે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા નટુભાઈ સર્કલ બ્રિજ...
