Vijay Hazare Trophy : વિદર્ભ ચેમ્પિયન, વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રને હરાવ્યું, અર્થવની દમદાર સદી
Vijay Hazare Trophy Final Match, Vidarbha vs Saurashtra : વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ મેચમાં વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને શાનદાર વિજય મેળવ્યો...
