દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય
જરોદ તા.૧૨ વાઘોડિયા તાલુકામાં દેવ નદીના કિનારા પર આવેલા ગામોમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. દીપડાના વારંવાર હુમલાના કારણે...
Breaking News & Latest Updates