IPL 2026 પહેલા પ્રેમાનંદના દરબારમાં પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, એક કલાક સુધી હાથ જોડીને સાંભળ્યો સત્સંગ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ફરી એકવાર વૃંદાવન પહોંચ્યો છે. તે તેની પત્ની અનુષ્કા સાથે પ્રેમાનંદ મહારાજના દર્શન પણ...
