Surat LCBની મોટી કાર્યવાહી, બંગલામાંથી જુગાર રમતા 11 શખ્સો પકડાયા, ઘરમાલિક ગોરધન સરવૈયા વોન્ટેડ
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલા પોશ અને વીઆઈપી ગણાતા ‘અવધ સાંગ્રીલા’ સોસાયટીના એક બંગલામાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર સુરત...
