Bharuch: પેટ્રોલ પંપ પર સરપંચનો તલવાર સાથે આતંક,મહિલાઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કર્મચારીઓમાં દોડધામ
ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જણીયાદરા ગામમાં સરપંચના કથિત બેફામ વર્તનનો ગંભીર મામલો સામે આવ્યો છે. પેટ્રોલ પંપ પર વાહન લેવાના...
