Nidhi Tiwari: માત્ર 30 વર્ષની 'મિસ પ્રીટી ઈન્ડિયા'એ કરી આત્મહત્યા, નિધિ તિવારના હતા લાખો ફોલોઅર્સ
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક સોશિયલ મીડિયા પ્રભાવક (ઇન્ફ્લુએન્સર) નિધિ તિવારીએ આત્મહત્યા કરી લીધી છે;...
