વેરાવળમાં જુગાર પર પોલીસના દરોડા, 15 ઝડપાયા:પાંચ મહિલા સહિત 74,160નો મુદ્દામાલ જપ્ત, બે સ્થળે કાર્યવાહી
વેરાવળ શહેરમાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. શ્રાવણ માસ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી પાંચ મહિલાઓ...
