ભરૂચના ઝાડેશ્વરમાં શીતળા સાતમે ભક્તો ઉમટ્યા:શીતળા માતાજીના દર્શન કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પવિત્ર પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો...
