દિવ્યાંગ ઉમેદવારો માટે આવતીકાલે રોજગાર ભરતી મેળો યોજાશે:ધોરણ 8, 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મેઈન્ટેનન્સ, કોમ્પ્યુટર ઓપરેટર સહિત 100થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે
દિવ્યાંગ ભાઈઓ-બહેનોને રોજગારી અને એપ્રેન્ટીસની તકો ઉપલબ્ધ કરાવવા માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, વડોદરા, આઈટીઆઈ ફોર ડિસેબલ, તરસાલી તથા નેશનલ...
