Diu: હત્યા કે આત્મહત્યા… 25 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત, પ્રેમીના પરિવાર પર શંકા!
Diu: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ટાંકીવાડી વિસ્તારમાં 25 વર્ષીય યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી...
