વાપીમાં 19મી સાર્વજનિક કાવડ યાત્રા યોજાઈ:શહેરમાં 'હર હર મહાદેવ'ના નાદથી ભક્તિમય માહોલ સર્જાયો
ઔદ્યોગિક નગરી વાપીમાં શ્રી ખાટૂ શ્યામ પ્રચાર મંડળ અને સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે 19મી સાર્વજનિક કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું....
