સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ:ડુમસના બેલિઝામાંથી પોલીસે છ વેપારીને રંગેહાથ પકડ્યાં; 16 બોટલ જપ્ત
સુરતમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાવાની ઘટના સામે આવી છે, જેમાં 16 ઓગસ્ટની મોડીરાતે ડુમસના બેલિઝામાંથી પોલીસે છ વેપારીને દારૂની...
