મોરબી LCB એ વાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:બે આરોપીઓ 5.42 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ગુનામાં વપરાયેલી બાઈક પણ જપ્ત
મોરબી LCB એ વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે...
