SP ડેલુનો વ્યાજખોરો પર હથોડો, 8 કરોડની મિલકત પાછી અપાવી:વર્ષમાં 123 તોલા સોનું છોડાવ્યું, ઘરેણા મળતાં ભાવુક યુવતીએ કહ્યું- સાહેબ, રક્ષાબંધને રાખડી બાંધવા આવી શકું?
વ્યાજખોર, ખનન અને દારૂ માફિયાઓથી ત્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષ પહેલાં IPS પ્રેમસુખ ડેલુએ SP તરીકે ચાર્જ સંભાળ્યો. ત્યારે જિલ્લાના...
