વાપીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:મેયર દક્ષાબેન પટેલે ધ્વજવંદન કર્યું, વિકાસમાં સહભાગી થવા આહ્વાન
વાપી મહાનગરપાલિકા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મેયર દક્ષાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું...
