વડોદરામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી:'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી'ના નાદ સાથે શહેરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ, ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો
‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..’ ના નાદ સાથે વડોદરામાં રાત્રે 12ના ટકોરે શહેરીજનોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી...
