Mehsana News : લઠ્ઠાકાંડનો ખૌફ પણ ઓસરી ગયો? ખેરાલુમાં બુટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારૂની આપ-લેના Videoથી ખળભળાટ
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાના આક્ષેપો વચ્ચે એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેનાલ...
