બોટાદમાં માતૃભાષા અભિયાન અને Young Giants દ્વારા પુસ્તક પરબ:વાચન સંસ્કૃતિને વેગ આપવા દર મહિને મળશે મનપસંદ બે પુસ્તકો વિનામૂલ્યે.
બોટાદમાં વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘માતૃભાષા અભિયાન’ અને ‘Young Giants Botad’ ના સહયોગથી ‘પુસ્તક પરબ બોટાદ’નું આયોજન કરવામાં આવ્યું...
