Navsari મનપાનો મોટો તાયફો ખુલ્લો પડ્યો, ફ્લાવર શોના નામે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો
નવસારી વિજલપોર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો અને તાયફાઓ પાછળ પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ ધુમાડો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો...
