બનાસકાંઠાથી ટ્રકમાં દારૂનો જથ્થો કચ્છ પહોંચે તે પહેલા ઝડપાયો:પોલીસે માળિયા હાઇવે પરથી 16,924 બોટલ દારૂ સાથે એક શખસને ઝડપ્યો, 34.08 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ભીમાસર ચોકડી પાસેથી રેન્જ આઈજીની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 16,924 બોટલ દારૂ-બિયર...
