વડોદરામાં મલબાર ગોલ્ડના શો-રૂમમાં કર્મચારીની કાળી કરતૂત:સોનાની 4 ચેઇન ચોરી કરી નકલી ચેઇન મૂકી દીધી, સ્ટોક ચેક કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો, 8 મહિનામાં 9 લાખથી વધુની કિંમતની સોનાની ચેઇન ગાયબ
વડોદરાના રેસકોર્સ રોડ પર આવેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના શોરૂમમાં કામ કરતા કર્મચારી ફૈઝલ સલીમ મન્સુરીએ ડિસ્પ્લેમાં મુકેલી સોનાની ચેઇન...
