મોંઘીબેન કન્યા સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
વઢવાણના મોંઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર...
