ચાલુ કામગીરી સમયે હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ:અક્ષરચોકથી અટલાદરા જતા બ્રિજ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, ચાલક સહિત બે વ્યક્તિનો બચાવ

વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે અક્ષરચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર કામગીરી દરમિયાન હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ...
Read More »

કચ્છમાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો:18 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, વાસી ગ્રેવી સહિતના જથ્થો નાશ

કચ્છ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી કરી છે. રાજ્યવ્યાપી ખાદ્ય સુરક્ષા ઝુંબેશના...
Read More »

10 દિવસની પૂજા-અર્ચના બાદ દશામાની આજે વિદાય:રાતથી 16 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન કરાશે, 9 સ્થળે કૃત્રિમ તળાવો તૈયાર, જુઓ લિસ્ટ

વડોદરામાં 10 દિવસના પૂજા-અર્ચન બાદ આજે (21 ઓગસ્ટ) દશામાની મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવશે. ભક્તો જાગરણ કર્યા બાદ મધ્ય રાત્રિથી...
Read More »

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની પદયાત્રા:મૌલા સૈયદના સૈફુદ્દીનના આગમન માટે દરગાહે ખાસ દુઆ કરાઈ

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના આગમનને લઈને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
Read More »

મારામારીના ગુનામાં 5 સગીર સહિત 9 આરોપી ઝડપાયા:ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કર્યો, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી, પોલીસ સ્ટેશનમાં કાન પકડીને ઉઠક બેઠક કરાવી

વડોદરા શહેરમાં ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ મારામારી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો...
Read More »

Bhavnagar લઠ્ઠાકાંડનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો: નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવા નીતિન ગાંધીએ કરી અરજી

ભાવનગર જિલ્લામાં બનેલા ચર્ચાસસ્પદ અને દર્દનાક લઠ્ઠાકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ઝેરી કેમિકલ યુક્ત દારૂના કારણે સર્જાયેલી...
Read More »

Sabarkantha : 1.50 લાખમાં માસૂમનો સોદો, કોલ્હાપુર સુધી પહોંચતી કડી, બાળ તસ્કરીનો કાળો ખેલ

સાબરકાંઠામાં બાળ તસ્કરી ગેંગ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં ટ્રાફિકિંગ એજન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર કવિતા પ્રતાપ જાદવ...
Read More »

Rajkot સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં: સિનિયર તબીબ અશ્વિન રામાણી સામે FIR નોંધાતાં જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન રામાણી પર મહિલા રેસિડેન્ટ તબીબ સાથે...
Read More »

મંગલ પાંડે બ્રિજ પર મહાકાય મગરની લટાર:મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા, તરવાનો અદ્દભૂત નજારો કેમેરામાં કેદ

વડોદરાના કારેલીબાગ રાત્રિ બજાર નજીક આવેલા મંગલ પાંડે બ્રિજ પરથી પસાર થતી વખતે નદીના કિનારે પથ્થરની ફેન્સિંગ પર મહાકાય મગર...
Read More »

હળવદમાં વિદેશી દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો:એક વર્ષથી નાસતા ફરતા ઈમરાનખાન મલેકને પોલીસે ઝડપ્યો

હળવદ તાલુકામાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. હળવદ પોલીસે આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા...
Read More »