Amreliથી Vadodara સુધી દેશભક્તિનો ઉમંગ: CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીનું રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન
અમરેલી ખાતે રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી...
